$r$ ત્રિજ્યાની પાતળી અર્ધવર્તુળાકાર વાહક રિંગ $(PQR)$ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $B$ માં પડી રહી છે. તેનું સમતલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊભું રહે છે. જ્યારે રીંગની ઝડપ $v$ હોય, ત્યારે તેના બે છેડા વચ્ચે ઉદ્ભવતા સ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
A$0$
B$2rBV$ અને $R$ વઘારે સ્થિતિમાને
C$\pi rBV$ અને $R$ વઘારે સ્થિતિમાને
D$BV\pi r^2/2$ અને $P$ વઘારે સ્થિતિમાને
AIPMT 2014, Easy
Download our app for free and get started
b Motional \(emf\) induced in the semicircular ring \(P Q R\) is equivalent to the motional \(emf\) induced in the imaginary conductor \(P R\)
Therefore, potential difference developed across the ring is \(2 r B v\) with \(R\) is at higher potential.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\, {m}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાહક ગુંચળાને ચુંબકીય ક્ષેત્ર $\vec {B}$ ના ફેરફાર દ્વારા ગરમ કરવામાં આવે છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગૂચાળાના સમતલને લંબ પસાર થાય છે. ગુંચળાનો અવરોધ $2\, \mu\, \Omega$ છે. ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે એવી રીતે બંધ થાય છે કે જેથી તેનો સમય સાથેનો ફેરફાર $B =\frac{4}{\pi} \times 10^{-3} T \left(1-\frac{ t }{100}\right)$ મુજબનો છે. ચુંબકીયક્ષેત્ર સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં ગુંચળા દ્વારા વિખરાયેલી ઊર્જા $E$ ($m \,J$ માં) કેટલી હશે?
એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
આકૃતિમાં $R$ ત્રીજ્યાવાળું ક્ષેત્ર દર્શાવવામાં આવેંલ છે જેમાં એકસસમાન ચુંબકીય ક્ષેત્ર $B$ આવેલ છે. ચુંબકીય ક્ષેત્રમાં $\frac{d B}{d t}$. મુજબ વધારો થાય છે. તો $r$ અંતરે $r < R$ માટે પ્રેરીત વિદ્યુતક્ષેત્ર
ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું $230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર $10: 1$ છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ $46 \Omega$ છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે.