ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું $230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર $10: 1$ છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ $46 \Omega$ છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20\,cm$ લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે $210\,rpm$ વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર $0.2\,T$ મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું $emf$ ........$mV$ છે. $\left(\pi=\frac{22}{7}\right)$
    View Solution
  • 2
    $0.5 \,m$ ના લંબાઈના ધાતુના $10$ આરા $(Spoke)$ ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને લંબ એવા એક સમતલમાં $120 \,rev/min$ ની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર ચુંબકીયક્ષેત્ર $0.4 \;G$, હોય તો ધરી $(Axle)$ અને વ્હીલના રિમ વચ્ચે પ્રેરિત $emf$ શું હશે?
    View Solution
  • 3
    $t =0$ સમયે કળ $S$ બંધ કરતાં $L$ ઇન્ડકટરનો $emf\, e$ અને પરિપથમાં પ્રવાહ $i$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 4
    $1\;m$ લંબાઇ ધરાવતો સળિયો તેના એક છેડાને અનુલક્ષીને શિરોલંબ $5\; radian/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $ 0.2 \times {10^{ - 4}}\;T $ હોય,તો સળિયાના બે છેડા વચ્ચે કેટલો $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 5
    સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર $1000\,V$ પર લગાવતાં $120\,V$ પર $20\,A$ પ્રવાહ સપ્લાય કરે છે,જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80\%$ હોય,તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ કેટલા .......$A$ હશે?
    View Solution
  • 6
    સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરવા માટે તેને કઈ દિશામાં ગતિ કરાવવો જોઈએ.
    View Solution
  • 7
    $\mathrm{m}$ દળ અને $q$ વિજભાર ધરાવતો કણ $E\hat{i }$ વિદ્યુતક્ષેત્ર અને $B\hat{k}$ ચુંબકીયક્ષેત્ર ની અંદર બિંદુ $\mathrm{P}$ થી બિંદુ $\mathrm{Q}$ તરફ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $P$ અને $Q$ બિંદુ આગળ કણનો વેગ અનુક્રમે $v\hat i$ અને $-2 v \hat j$ છે. તો નીચે આપેલા ચાર વિધાન $(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D})$ માથી ક્યાં સાચા પડે?

    $(A)$ $\mathrm{E}=\frac{3}{4}\left(\frac{\mathrm{mv}^{2}}{\mathrm{qa}}\right)$

    $(B)$ $\mathrm{P}$ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રને કારણે થતાં કાર્યનો દર $\frac{3}{4}\left(\frac{\mathrm{mv}^{3}}{\mathrm{a}}\right)$

    $(C)$ $\mathrm{Q}$ બિંદુ આગળ બંને ક્ષેત્રને કારણે થતાં કાર્યનો દર શૂન્ય થાય.

    $(D)$ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ બિંદુ આગળ મળતા કોણીય વેગમાનના મૂલ્યનો તફાવત $2 mav$ થાય.

    View Solution
  • 8
    $100\,mH$ આત્મ-પ્રેરકત્વ ઘરાવતાં ગૂંચળામાં $1 \,A$ પ્રવાહ વહે છે.આ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ......$J$ ઊર્જાનો સંગ્રહ થાય?
    View Solution
  • 9
    એક વર્તુળાકાર વાહક લૂપને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર $1\,mm / s$ ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા $emf$ નું મૂલ્ય $........\,\mu V$ હશે.
    View Solution
  • 10
    $8\,kV$ જેટલો પ્રાથમિક વોલ્ટેજ હોય અને $160\,V$ નો ગૌણ વોલ્ટેજ હોય તેવું ટ્રાન્સફોર્મર $80\,kW$ ના ભાર (લોડ) તરીકે જોડેલ છે. ટાન્સફોર્મર આદર્શ છે, ફક્ત (શુદ્ધ) અવરોધ ધરાવે છે અને તેનો પાવર અવયવ (ફેક્ટર) એક હોય તેમ ધારતાં, તેના પ્રાથમિક અને ગૌણ પરિપથમાં ભાર અવરોધ $.............$ થશે.
    View Solution