$R_1$ અને $R_2$ ત્રિજ્યાવાળા બે ગોળાઓ પાસે સમાન વિદ્યુતભાર છે, તોઓને કોપર તાર વડે જોડેલ છે. જો તેઓને એકબીજાથી અલગ કર્યા બાદ દરેક ગોળા પરનો સ્થિતિમાન $V$ હોય તો કોઈ એક ગોળા પરનો પ્રારંભિક વિદ્યુતભાર કેટલો હોય ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નળાકાર કેપેસીટર વિદ્યુતભાર $'Q'$ તથા લંબાઇ $'L'$ ધરાવે છે જો લંબાઇ તથા વિદ્યુતભાર બંને બમણા કરવામાં આવે તો (બાકીની રાશી સમાન રાખીને) કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા.....
નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર $\mathrm{C}_{1}$ અને $\mathrm{C}_{2}$ નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ $k$ દ્વારા ટર્મિનલ $a$ અને $b$ ને જોડેલ હોય ત્યારે $\mathrm{C}_{1}$ કેપેસીટરને $ V\; volt \;emf $ ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ $a$ અને $b$ ને અલગ કરી ટર્મિનલ $b$ અને $c$ જોડવામાં આવે તો કેટલા $\%$ ઉર્જાનો વ્યય થશે?
$C =900\, pF$ સંઘારકતા ધરાવતા એક સંઘારકને આકૃતિ $(a)$ માં દર્શાવ્યા અનુસાર $100\,V$ ની બેટરી $B$ વડે સંપૂર્ણ વિદ્યુતભારિત કરવામાં આવેલ છે. ત્યારબાદ તેનું બેટરીથી જોડાણ દુર કરી બીજા $C =900\,pF$ સંઘારકતા ધરાવતા સંપૂર્ણ અવિદ્યુતભારિત સંધારક સાથે આકૃત્તિ $(b)$ માં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. તંત્ર $(b)$ દ્વારા સંગ્રાહતી સ્થિતિવિદ્યુતઊર્જા $\dots\dots\times 10^{-6}\,J$ હશે.
દર્શાવેલ આકૃતિમાં, સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક (માધ્યમના) સંયોજન બનાવીને એક કેપેસીટર રચવામાં આવેલ છે. આ રીતે બનાવેલ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર ......... થશે. (પ્લેટનું ક્ષેત્રફળ $=A$ છે)
કેપેસિટરને $100\, V$ ચાર્જ કરવામાં આવે છે.તેમાં $2\,mm$ ડાઇઇલેકિટ્રક પ્લેટ નાખતાં પહેલા જેટલો વોલ્ટેજ કરવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર $1.6\,mm$ વધારવું પડે છે.તો ડાઇઇલેકિટ્રકનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?