Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં $10.0\, cm$ પાણી અને બીજામાં $12.5\, cm$ સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે ?
એલિવેટરમાં મૂકેલો બેરોમીટર $76 \,cm$ વાંચન કરે છે, જ્યારે તે સ્થિર હોય છે. જો એલિવેટર એ થોડાક પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય, તો વાંચન .............. $cm$ હશે ?
$\rho_0$ ધનતા ધરાવતા શ્યાન પ્રવાહીની અંદર $M$ દ્રવ્યમાન અને $\rho$ ધનતા ધરાવતા એક નાના દડાને ડુબાડવામાં આવે છે. કેટલાક સમય બાદ, દડો અચળ વેગ સાથે પડે છે. દડા પર લાગતું શ્યાન બળ કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે $40\; \mathrm{cm}^{2}$ અને $20\; \mathrm{cm}^{2}$ છે, તેમની વચ્ચે દબાણનો તફાવત $700\; \mathrm{Nm}^{-2}$ છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ $\mathrm{cm}^{3} / \mathrm{s}$ હશે.
$L,\frac{L}{2}$ અને $\frac{L}{3}$ લંબાઈની ત્રણ કેશળીઓ શ્રેણીમાં જોડેલ છે. તેમની ત્રિજ્યાઓ અનુક્કમે $r, \frac{r}{2}$ અને $\frac{r}{3}$ છે. પછી જો ધારારેખીય વહન જાળવી રાખવામાં આવે છે અને પહેલી કેશનળીની વચ્ચે દબાણ $P$ છે તો ...
એક બરણીમાં, એકબીજામાં મિશ્રિત ન થઇ શકે તેવાં તથા $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતાવાંં બે પ્રવાહી ભરેલાં છે. આ બરણીમાં $\rho_{3}$ ધનતાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.