Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $T$ અર્ધઆયુવાળો રેડિયોએકિટવ ન્યુકિલયસ $-A $ ન્યુકિલયસ $-B$ માં ક્ષય પામે છે.$t=0 $ સમયે ન્યુકિલયસ $-A$ નથી.$t -$ સમયે $B$ ની સંખ્યા અને $A$ ની સંખ્યાનો ગુણોત્તર $0.3$ છે,તો $t$ એ _______ વડે આપવામાં આવે :
રેડિયોએકિટવ તત્ત્વનો કોઈ સમયે વિભંજન દર $5000$ વિભંજન$/$મિનિટ છે, $5$ મિનિટ પછી વિભંજન દર $1250$ વિભંજન$/$મિનિટ થાય છે, તો ક્ષય-નિયતાકં (પ્રતિ મિનિટમાં) કેટલો હશે?
શરૂઆતમાં સ્થિર રહેલ $184$ પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી $\alpha-$ કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં $Q$ નું મૂલ્ય $5.5\,MeV$ હોય, તો $\alpha-$ કણની ગતિઊર્જાનું મૂલ્ય ($MeV$ માં) ગણો.
એક તાજો તૈયાર કરેલ $2\, h$ નો અર્ધઆયુ ધરાવતાં રેડિયોએક્ટિવ સ્ત્રોત એ સ્વીકાર્ય સુરક્ષિત સ્તર કરતાં $64$ ગણી રેડિએશનની તીવ્રતાનો સ્રાવ કરે છે. તો આ સ્ત્રોત સાથે શક્ય એટલું કામ કરવા માટેનો ઓછામાં ઓછો સમય ....... $h$ છે.