રેઈનકોટ્સને ક્યા દ્રવ્યો (પદાર્થો) સાથે કોટિંગ દ્વારા વોટરપ્રૂફ બનાવવામાં આવે છે ?
A
પાણી શોષી લે તેવા
B
પાણીના પૃષ્ઠતાણમાં વધારો કરે તેવા
C
સંપર્કકોણમાં વધારો કરે તેવા
D
પાણીની ઘનતામાં ઘટાડો કરે તેવા
Easy
Download our app for free and get started
c (c)
Raincoats are coated with material which increase the angle of contact, so water does not penetrates inside the layer.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6\, {cm}$ ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો $3\, {cm}$ ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા ${cm}$ હશે?
એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ $7 \mathrm{~cm}$ કરવામાં આવે છે. તેને વઘારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે $36960$ અર્ગ જેટલી ઊર્જ જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ $40$ dyne/cm હોય તો નવી ત્રિજ્યાં. . . .$\mathrm{cm}$થશે. $\left(\pi=\frac{22}{7}\right.$લો).
વધુ માત્રામાં $r$ ત્રિજ્યા ધરાવતા ટીપાં ભેગા થઈને એક મોટું $R$ ત્રિજ્યાનું ટીપું બનાવે છે.એંજીનિયર એવું મશીન બનાવે છે કે જેથી આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા ટીપાની ગતિઉર્જામાં રૂપાંતર પામે.તો ટીપાનો વેગ કેટલો હશે? ($T=$ પૃષ્ઠતાણ , $\rho =$ ઘનતા)
$r$ ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં $h$ ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન $5\,g$ છે $2\, r$ ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............$\;g$ છે