રોકેટમાં ઉપયોગમાં લેવાતું ધન બળતણ એ $Fe _2 O _3$ અને $Al$ નું એક મિશ્રણ $(1:2$ના ગુણોત્તરમા)છે.મિશ્રણના પ્રતિગ્રામ નીકળતી ઉષ્મા $(kJ).............$ છે.(નજીકનો પૂર્ણાક)

આપેલ : $\Delta H _{ f }{ }^\theta\left( Al _2 O _3\right)=-1700\,kJ\,mol ^{-1}$

$\Delta H _{ f }{ }^\theta\left( Fe _2 O _3\right)=-840\,kJ\,mol ^{-1}$

$Fe , Al$ અને $O$ નું મોલર દળ અનુક્રમે $56,27$ અને $16\,g\,mol ^{-1}$.

  • A$3$
  • B$2$
  • C$5$
  • D$4$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
\(Fe _2 O _3+2 Al \rightarrow Al _2 O _3+2 Fe\)

Molar mass \(160\,g \quad 27\,g\)

\(\left(\Delta H _{ f }^0\right)_{\text {reaction }}=\left[\left(\Delta H _{ f }^0\right)_{ Al _2 O _3}+2\left(\Delta H _{ f }^0\right)_{ Fe }\right]- \left[\left(\Delta H _{ f }^0\right)_{ Fe _2 O _3}+2\left(\Delta H _{ f }^0\right)_{ Al }\right]\)

\(=[-1700+0]-[-840+0]\)

\(=-860\,kJ / mol\)

\(\text { Total mass of mixture }= Fe _2 O _3+ Al (1: 2 \text { molar }\)

\(\text { ratio })\)

\(=160+2 \times 27\)

\(=214\,g / mol\)

\(\text { Heat evolved per gram }=\frac{860}{214}=4\,kJ / g\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પ્રબળ બેઇઝના વધુ પ્રમાણ સાથે એસિડના એક તુલ્યાંક મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેના પૈકી ક્યો એસિડ દ્રાવણના તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવશે ?
    View Solution
  • 2
    પાણી માટે $100\,^oC$ તાપમાને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી $\Delta _{vap} H^o$ $40.66\ kJ\  mol^{-1}$ છે. તો $100\,^oC$ તાપમાને પાણીના બાષ્પાયનની આંતરિક ઊર્જા કેટલા ............ $\mathrm{kJ}^{-1} \, \mathrm{mol}^{-1}$ થશે ? 
    View Solution
  • 3
    $298\, K$ તાપમાને ગ્રેફાઇટ અને હીરાની ઘનતા અનુક્રમે $2.25$ અને $3.31\,g\, cm^{-3}$ છે. જો પ્રમાણિત મુકતશકિત ફેરફાર $(\Delta G^o)$ નું મૂલ્ય $1895\, J\,mol^{-1}$ હોય તો $298\, K$ તાપમાને ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરવા જરૂરી દબાણ જણાવો.
    View Solution
  • 4
    પ્રમાણિત સ્થિતિમાં, નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર,$-109 \;kJ mol ^{-1}$ છે.

    $H _{2( g )}+ Br _{2( g )} \rightarrow 2 HBr _{( g )}$

    $H _{2}$ અને $H _{2}$ ની બંધઊર્જા અનુક્રમે $435\, kJ\, mol ^{-1}$ અને $192\, kJ mol\, ^{-1}$ છે. $HBr$ ની બંધઊર્જા ($kJ\, mol$ $^{-1}$ માં) જણાવો.

    View Solution
  • 5
    $1$ વાતાવરણ અચળ દબાણે સિલિન્ડરમાં રહેલ ઘર્ષણ રહિત પિસ્ટન વાયુને $2$ લીટર કદમાંથી $6$ લિટર કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી વાતાવરણમાંથી તે $800$ જૂલ ઉષ્મા અવશોષે છે. તો પ્રક્રિયામાં આંતરિક ઊર્જા થતો વધારાનું માપન .....$J$ થશે.
    View Solution
  • 6
    એક મોલ આદર્શવાયુ $1$ વાતાવરણદબાણે $10$ લીટર ક્ષમતા ધરાવતા બલ્બમાં ભરવામાં આવે અને $100$  લીટર ક્ષમતાનો નિર્વાતન બલ્બમાં દાખલ કરવામાં આવે છે. આ કિસ્સામાં કેટલા .... જુલ કાર્ય પૂર્ણ થયું ?
    View Solution
  • 7
    $300\, K$ એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ $E^-$ અને તેના તાપમાનનો સહ ગુણાંક $\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)$ અનુક્રમે $2\,V$ અને $-5\times10^{-4}\, V\,K^{-1}$ છે. કોષ પ્રક્રિયા

    $Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)$

    $300\,K$ એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી $\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}$ માં કેટલા .............. $\mathrm{kJ}$ થશે?

    $[R=8\,J\,K^{-1}\,mol^{-1}$ અને $F=96,000\,C\,mol^{-1}]$

    View Solution
  • 8
    પાણીના બાષ્પાયન માટે $1$ વાતા દબાણે પ્રવાહી પાણી અને પાણીની બાષ્પમાં સંતુલન હોય ત્યારે તાપમાનનું મૂલ્ય કેટલા....$K$ થશે ?

    $H_2O$ $_{(l)}$ $\rightleftharpoons$ $H_2O$ $_{(g)}$ [$1$ વાતા દબાણે] $[ \Delta S = 120 \,JK^{-1}$ અને $\Delta H = +45.0\, KJ ]$

    View Solution
  • 9
    $STP$ એ એક વાયુનું કદ $1.5\,L$ છે. તેને $1\,atm$. દબાણે $300\, J$ ઉષ્મા આપતા તેનું કદ $2\, L$ થાય છે. તો આ પ્રકમ માટે $\Delta U$ નુ મૂલ્ય કેટલા ......$J$ થશે ? $(1\,L-atm = 101\, J)$
    View Solution
  • 10
    $A(NH)_3 , B(CO_2), C(HI)$ અને $D(SO_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-46.19, -393.4, +24.94$ અને $-296.9 \,KJ/mol$ છે તો તેમની સ્થાયીતા નો ચઢતો ક્રમ .....
    View Solution