રુથરફોર્ડના પ્રયોગમાં ન્યૂલિયસમાંથી નિકળતા $\alpha -$ કણોનું વિખેરણ નીચે દર્શાવેલ છે. તો નીચે પૈકી કયો પથ શકય નથી?
  • A$D$
  • B$B$
  • C$C$
  • D$A$
AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
c
As \(\alpha -\) particles are doubly ionised helium \(He^{++}\)  \(i.e.\) Positively charged and nucleus is also positively charged and we know that like charges repel each other .
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલાં છે.

    વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.

    વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    બે ડ્યુટેરોન એક બીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. તેમની વચ્ચેનું સૌથી નજીકત્તમ અંતર $2\, fm$ હોય, તો તેમની પ્રારંભિક ગતિ ઊર્જા કેટલા .....$MeV$ હોવી જોઈએ?
    View Solution
  • 3
    ઘનનું બંધારણ .......વડે સમજાવી શકાય.
    View Solution
  • 4
    બે અલગ અલગ પ્રયોગોમાં સોડિયમ અને કોપરની સપાટીઓ પરથી વિકિરણ મેળવવા માટે નિશ્વિત તરંગ લંબાઈનાં જ ક્ષ-કિરણ વાપરવામાં આવે છે અને તેમનાં સ્ટોપીંગ પોટેન્શીયલ નોંધવામાં આવે છે. તો આ સ્ટોપીંગ પોટેન્શીયલ કેવા હશે?
    View Solution
  • 5
    હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમન$(Lyman)$ અને બામર$ (Balmer)$ શ્રેણીઓની મહત્તમ તરંગલંબાઈઓનો ગુણોત્તર ........ છે.
    View Solution
  • 6
    જો $K$ - કવચમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $40000 \,eV$ હોય અને કુલીજ ટ્યૂબ આગળ $60000\, eV$ નો સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો નીચેના પૈકી કયા ક્ષ કિરણો આપણને મળશે?
    View Solution
  • 7
    એક્ટીકેથોડ દ્રવ્ય તરીક ક્ષ-કિરણ ટ્યુબમાં $41$ નો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે. ટ્યુબમાંથી ઉત્સર્જીત થતાં $K_\alpha$ ક્ષ-કિરણની તરંગલંબાઈ  ........ $\mathring A$ થશે ?
    View Solution
  • 8
    ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુની ઉર્જા $-13.6\;eV$ છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ક્વોન્ટમઆંક $n = 2$ (પ્રથમ ઉત્તેજિત અવસ્થા) ને અનુરૂપ ઉર્જા કેટલા $eV$ હશે?
    View Solution
  • 9
    ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુની ઉર્જા $-13.6\;eV$ છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ક્વોન્ટમઆંક $n = 2$ (પ્રથમ ઉત્તેજિત અવસ્થા) ને અનુરૂપ ઉર્જા કેટલા $eV$ હશે?
    View Solution
  • 10
    પરમાણુનું કદ ...... ના ક્રમમાં હોય છે.
    View Solution