Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $300$ કેલ્વિને $63.50$ ગ્રામ ઝીંકને હાઈડ્રોક્લોરિક એસીડનાં ખૂલ્લા બીકરમાં દ્રાવ્ય કરવામાં આવે તો થતાં કાર્યની ગણતરી .....$J$ થશે. $(Zn$ નો પરમાણુભાર $= 63.5 \,amu)$
$NH_4NO_3$ ના એક ગ્રામ નમૂનાને બૉમ્બ કેલેરી મીટરમાં જુદુ પાડવામાં આવે છે ત્યારે તે કેલેરી મીટરનું તાપમાન વધીને $6.12\, K$ જેટલું થાય છે. જો પ્રણાલીની ઉષ્મા ક્ષમતા $1.23\,KJ/g/deg$ હોય તો$ NH_4NO_3$ ની મોલર વિઘટન ઊર્જા ........ $\mathrm{kJ/mol}$ હશે.