કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પક્ષી | $(I)$ $12 \%$ |
$(Q)$ સસ્તન | $(II)$ $31 \%$ |
$(R)$ ઉભયજીવી | $(III)$ $23 \%$ |
$(S)$ અનાવૃત બીજધારી | $(IV)$ $32 \%$ |