Question
$S _n=3\left(2^n-1\right)$ હોય તો $S_8$ શોધો.

Answer

$S_8=765$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો.
અસતત ચલની કિંમતનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તે માહિતી માટે કયું આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરવું વધુ યોગ્ય છે $?$
$f(x)=3 x-5, x \in \mathrm{N} \text { sift } f(x)=16$ હોય, તો $x$ ની કિંમત જણાવો.
$\left(x-\frac{2}{x}\right)^5$ના વિસ્તરણના ચોથા પદનું ચિહ્ન જણાવો.
સરેરાશ વિચલન એટલે શું $?$
સાન્ત સમષ્ટિની વ્યાખ્યા લખો.
ચલ $X$ નો મધ્યક $\overline{x}$ છે. જો નવો ચલ $y=b x+4$ મુજબ મેળવેલ હોય, તો $\overline{y}$ શું થાય $?$
જો ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $5$ હોય અને સામાન્ય ગુણોત્તર $2$ હોય, તો $S_1$ શોધો.
સંમિત આવૃત્તિ$-$વિતરણના આવૃત્તિવક્રનો આકાર જણાવો.
એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન 2 કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન 4 સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.