$S_1$ અને $S_2$ બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ $660\, Hz$ ઉત્પન્ન કરે છે.સાંભળનાર $S_1$ ઉદગમથી $S_2$ ઉદગમ તરફ $u\, m/s$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને $10$ સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય તો $u$ કેટલો ... $m/s$ હશે?
  • A$15.0$
  • B$10.0$
  • C$5.5$
  • D$2.5$
JEE MAIN 2019, Difficult
Download our app for free and get startedPlay store
d
\(f=660\,Hz,\)     \(v=330\,m/s\)

\(f_{1}=f\left(\frac{v-u}{v}\right) ; \quad f_{2}=f\left(\frac{v+u}{v}\right)\)

\(\mathrm{f}_{2}-\mathrm{f}_{1}=\frac{\mathrm{f}}{\mathrm{v}}[\mathrm{v}+\mathrm{u}-(\mathrm{v}-\mathrm{u})]\)

\(10=\mathrm{f}_{2}-\mathrm{f}_{1}=\frac{\mathrm{f}}{\mathrm{v}}[2 \mathrm{u}]\)

\(u=2.5 \mathrm{m} / \mathrm{s}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ $110\, cm$ છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ $6 : 3 : 2$ ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ $400\, N$ અને તારની એકમ લંબાઈ દીઠ દળ $0.01\, kg/m$ છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ $Hz$માં કેટલી મળે?
    View Solution
  • 2
    એક સ્વર કાંટાને $1 \mathrm{~m}$ લંબાઈના તાર સાથે ખેંચીને બાંધેલો છે અને તે $6 \mathrm{~N}$ તણાવ બળની અસર હેઠળ અજ્ઞાત આવૃત્તિ સાથે અનુનાદ ઉત્પન્ન કરે છે. જો આ જ તારમાં તણાવ બળ બદલીને $54 \mathrm{~N}$ કરવામાં આવે તો તે પ્રતિ સેકન્ડ $12$સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્વરકાંટાની આવૃત્તિ __________$\mathrm{Hz}$ che.
    View Solution
  • 3
    ખેંચેલી દોરીમાં,
    View Solution
  • 4
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 5
    સમાન આવૃત્તિ ધરાવતાં તરંગની તીવ્રતા $1 \,bel$ અને $5\, bel$ હોય,તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    $40\,cm$ લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ $360\,ms ^{-1}$ છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........$Hz$ છે.
    View Solution
  • 7
    ફરજ પરનો પોલીસ કર્મચારી મોટર જેવી તેને પાર છે કે તે ગતિ કરતી મોટરના હોર્નના અંતરાલમાં $10 \%$ ધટાડો નોંધે છે. જો અવાજની ઝડ૫ $330 \,m / s$ હોય તો મોટરની ઝડપ .......... $m / s$
    View Solution
  • 8
    કોઈ અનુનાદીય નળી જુની અને તેને ખવાઈને દાંતા પડી ગયેલ છેડો છે. હજુ પણ તે પ્રયોગશાળામાં હવામાં ધ્વનિનો વેગ માપવા વપરાય છે. જ્યારે પાણી ભરેલી નળીને તેના ખુલ્લા છેડાની નજીક દોરેલી નિશાનીથી નીચે $11\, cm$ આગળ દોરેલ નિશાની (માર્ક) આગળ રાખતા $512\,Hz$ ધરાવતો ધ્વનિ ચિપીયો પ્રથમ અનુનાદ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રયોગ બીજા $256\, Hz$ આવૃતિનાં ધ્વનિ ચિપીયાથી પુનરાવર્તિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ અનુવાદ પાણી જ્યારે આપેલ સંદર્ભ નિશાનીથી નીચે $27\, cm $ આગળ હોય ત્યારે મળે છે. પ્રયોગમાં મળતો હવામાં ધ્વનિનો વેગ  .... $ms^{-1}$ ની નજીકનો હશે.
    View Solution
  • 9
    ઉદ્‍ગમથી $r$ અંતરે તરંગનો કંપવિસ્તાર $A$ હોય,તો $2r$ અંતરે તરંગનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 10
    $105 \,cm$ લંબાઈની બંધ ઓર્ગન પાઈપમાં ત્રીજો ઓવરટોન દર્શાવતો સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. બંધ છેડેથી .............. $cm$ દૂર દબાણ નિસ્પંદ રચાય છે?
    View Solution