$40\,cm$ લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ $360\,ms ^{-1}$ છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........$Hz$ છે.
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 2
    $‘SONAR’$ નીચેનામાંથી કયા તરંગો ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું તરંગનું સમીકરણ છે?
    View Solution
  • 4
    એક અવાજનો સ્રોત જે અચળ આવૃતિનો અવાજ ઉત્સર્જિત કરે છે તે અચળ વેગથી ગતિ કરીને સ્થિર અવલોકન કારને ક્રોસ કરે છે. અવલોકનકાર દ્વારા સંભળાયેલ આવૃત્તિ $(n)$ ને સમય $(t)$ સામે રાખેલ છે. નીચેનામાંથી કયો ગ્રાફ સાચું વર્ણન કરે છે.?
    View Solution
  • 5
    એક લંબગત તરંગ $y=2 \sin (\omega t-k x) cm$ વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય $...........cm$ થશે.
    View Solution
  • 6
    $0.04$ $kgm^{-1}$ ની રેખીય દળઘનતા ધરાવતી દોરી પરના તરંગનું સમીકરણ $y = 0.02sin\left[ {2\pi \left( {\frac{t}{{0.04\left( s \right)}} - \frac{x}{{0.50\left( m \right)}}} \right)} \right]m$ છે.આ દોરીમાં તણાવ ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 7
    કોઈ અનુનાદીય નળી જુની અને તેને ખવાઈને દાંતા પડી ગયેલ છેડો છે. હજુ પણ તે પ્રયોગશાળામાં હવામાં ધ્વનિનો વેગ માપવા વપરાય છે. જ્યારે પાણી ભરેલી નળીને તેના ખુલ્લા છેડાની નજીક દોરેલી નિશાનીથી નીચે $11\, cm$ આગળ દોરેલ નિશાની (માર્ક) આગળ રાખતા $512\,Hz$ ધરાવતો ધ્વનિ ચિપીયો પ્રથમ અનુનાદ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રયોગ બીજા $256\, Hz$ આવૃતિનાં ધ્વનિ ચિપીયાથી પુનરાવર્તિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ અનુવાદ પાણી જ્યારે આપેલ સંદર્ભ નિશાનીથી નીચે $27\, cm $ આગળ હોય ત્યારે મળે છે. પ્રયોગમાં મળતો હવામાં ધ્વનિનો વેગ  .... $ms^{-1}$ ની નજીકનો હશે.
    View Solution
  • 8
    બે તરંગો નીચેના સમીકરણોથી દર્શાવી શકાય છે. $y_1 = a \,sin\, \omega t $ અને $y_2 = a\, cos\, \omega  t$ પ્રથમ તરંગ એ .....
    View Solution
  • 9
    પ્લેટફોર્મ પર રહેલ ધ્વનિ ઉદ્‍ગમની આવૃત્તિ $5 kHz$ છે.સાઇરન તરફ આવતી ટ્રેન $A$ માં બેઠેલ પેસેન્જરને સંભળાતી આવૃત્તિ $5.5 kHz$ છે. જયારે આ વ્યકિત પોતાની યાત્રા પૂરી કરીને ટ્રેન $B$ માં પાછો આવે,ત્યારે સંભળાતી આવૃત્તિ $6 kHz$ છે,તો $ B$ અને $A$ ટ્રેન ના વેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    બે સમાન પ્રકારની નળીમાં નળી $A$ એ બંને છેડેથી ખુલ્લી છે અને નળી $B$ એ એક છેડેથી બંધ છે.નળી $A$ અને નળી $B$ ની મૂળભૂત આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution