Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર....
વિદ્યુત પરિપથમાં $5\, \Omega $ લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા $1.25\, {V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને $2\, \Omega$ ના લોડ અવરોધ વચ્ચે $1\, {V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો $emf$ એ $\frac{x}{10} \;V$ વડે આપવામાં આવતું હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?