(શૂન્યવકાશમા પ્રકાશનો વેગ $=3 \times 10^{8} \,{m} / {s}$ અને $\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)$
કોલમ $-I$ | કોલમ $ - II$ |
$1.$ $m=-2$ | $a.$ બહિર્ગોળ અરીસો |
$2.$ $m= \frac {-1}{2}$ | $b.$ અંતર્ગોળ અરીસો |
$3.$ $m=+2$ | $c.$ સાચું પ્રતિબિંબ |
$4.$ $m= \frac {+1}{2}$ | $d.$ આભાસી પ્રતિબિંબ |