Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્ પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ...
$5\,cm $ કેન્દ્રલંબાઈનો પાતળો બહિર્ગોળ લેન્સનો એક મેગ્નિફાઇગ કાચનો ઉપયોગ કરીને એક માણસ લંબ નજીક બિંદુ $25\, cm$ થી વાંચે છે. જ્યારે મેગ્નિફાઇગ કાચ માંથી જોતી વખતે સ્પષ્ટ વાંચવા માટે આંખથી પુસ્તકનું સૌથી નજીક અને દૂરના અંતરો અનુક્રમે...... છે.
એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.