Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તેણે તેને ₹ ૨૪૫ આપ્યા. શરીફાએ ₹ ૧૨૭ માં ૧ કિગ્રા કપડાં ધોવાનો પાઉડર ખરીધો. દુકાનદારે તેને ₹ ૯૮ પરત કર્યા. દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા ?