સામાન્ય દ્રષ્ટિ માટે એસ્ટ્રોનોમિક્લ ટેલિસ્કોપની લંબાઈ શું છે?
  • A$f_0 \times f_e$
  • B$f_0  /  f_e$
  • C$f_0  + f_e$
  • D$f_0 -  f_e$
Easy
Download our app for free and get startedPlay store
c
To get a magnified image of an object at infinity the image formed by objective lens will beat focus and if we want maximum magnification then the image formed by Objective should be at focus of the eye piece Hence length of telescope \(=f_0+F_e\)

Hene, \(t_0=\) tocal length of objective \(f_e=\) eyepiece lens

Hence, \(C\) is correct option.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
    View Solution
  • 2
    એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. ક્રાઉન કાચ પ્રિઝમના કોણ અને લાલ અને જાંબલી ના કોણીય નિયોજન ..... હશે. અવિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu 1.52$, ક્રાઉન કાચ માટે $\mu$ $1.65$, ક્રાઉન કાચ માટે $\omega 0.20,$ ફિલન્ટ કાચ માટે $ 0.03$).
    View Solution
  • 3
    $A$ પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્કીભવનાંક $\cot (A / 2)$ છે. તો લઘુતમ વિચલન કોણ ......
    View Solution
  • 4
    સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.
    View Solution
  • 5
    હીરો ચળકતો દેળાય છે.કારણ કે...
    View Solution
  • 6
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $60cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $5cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જિેકિટવ પાસ $2^o$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય જાડાઇ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 7
    $+5 \,D$ પાવરના બે લેન્સને અંતરે રાખતાં તે સન ગોગલ્સ બને છે તો તે અંતર  . . . . . .$cm$
    View Solution
  • 8
    એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
    View Solution
  • 9
    $25\, {cm}$ ના નજીકતમ બિંદુથી એક વસ્તુને $6$ મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપના લેન્સથી જોતાં પ્રતિબિંબ અસ્પષ્ટ મળે છે. જ્યારે તેને પહેલા કરતાં અનંત અંતરે પહેલા કરતાં બમણી મોટવણી અને $0.6\, {m}$ ટ્યુબલંબાઈ ધરાવતા નેત્રકાંચ વડે જોતાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, જો નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 10
    $20\,cm$ કેન્દ્ર લંબાઈના બે બહિર્ગોળ લેન્સને સમઅક્ષીય રીતે એકબીજાથી $60\; cm$ દૂર મુકેલા છે. દૂરના અંતરે રહેલી વસ્તુનું સંયોજન વડે રચાતું પ્રતિબિંબ પ્રથમ લેન્સથી .......... $cm$ અંતરે હશે.
    View Solution