MCQ
સદિશ $\vec a \,\, = \,\alpha \hat i\,\, + 2\hat j\,\, + \;\,\beta \hat k,\,\,$ એ $\vec b \, = \,\,\hat i\,\, + \;\hat j$ અને $\vec c \,\, = \hat j\,\, + \,\hat k$ ના સમતલમાં આવેલો છે અને $\vec b $ અને $\,\vec c $વચ્ચેના ખૂણાને દ્વિભાજે છે. તો નીચેનામાંથી $\alpha$ અને $\beta$ ના શક્ય મુલ્યો કયા છે ?
  • A
    $\alpha= 2, \beta= 2$
  • B
    $\alpha= 1, \beta= 2$
  • C
    $\alpha= 2, \beta=-1$
  • $\alpha= 1, \beta= 1$

Answer

Correct option: D.
$\alpha= 1, \beta= 1$
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક $x$  અને તેના વ્યસ્ત નો સરવાળાનું ન્યૂનત્તમ મૂલ્ય કેટલું આપે ?
વિકલ સમીકરણ $\frac{{{d^2}y}}{{d{x^2}}} = - \frac{1}{{{x^2}}}$ નો ઉકેલ મેળવો.
જો $f(x) = \left\{ \begin{gathered} \,[x]\, + \,[ - x],\,\,x \ne 2 \hfill \\ \,\,\,\,\,\,\,\,\,\lambda \,\,\,\,\,\,\,\,\,,\,\,x = \,2\,\,\,\, \hfill \\  \end{gathered}  \right.,$ તો $f$ એ $x = 2$ આગળ સતત હોય તો $\lambda$ ની કિમંત મેળવો.  (જ્યાં [.] એ મહતમ પૂર્ણાંક વિધેય )
વક્રો $y = {x^2} - 5x + 6$ ના બિંદુઓ $\left( {2,0} \right)$ અને $\left( {3,0} \right)$ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો $..........$
ધારો કે વાસ્તવિક સંખ્યા $a,b,c$ એ શ્રેણિક સમીક૨ણ$[a,b,c] \left[\begin{matrix}1 & 9 & 7 \\8 & 2 & 7 \\7 & 3 & 7\end{matrix} \right] = [0,0,0]$ નું સમાધાન કરે છે. $b=6$ અને જો $\alpha, \beta$ એ સમીક૨ણ $ax^2+bx+c=0$ નાં બીજ હોય , તો $\sum_{n=0}^\infty \left(\frac{1}{\alpha}+\frac{1}{\beta}\right)^n = \ ........$
જો $f\left( x \right) = \int\limits_1^x {\sqrt {2 - {t^2}} dt.} $ તો ${x^2} - f'\left( x \right) = 0$ નાવાસ્તવિકબીજો $ = ...........$ થાય
${{{d^2}} \over {d{x^2}}}(2\cos x\,\cos 3x) = $
વક્રો $y = \,|x| - 1$ અને $y = - |x| + 1$ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\int\limits_0^1 {\sqrt[3]{{2{x^3} - 3{x^2} - x + 1}}\,dx} $  =
$\int {\frac{{dx}}{{{{(x + 1)}^{\frac{3}{4}}}{{(x - 2)}^{\frac{5}{4}}}}}} $ મેળવો.