Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIલો, પાથરી મારી વાત2 Marks
Question
સેવા' સંસ્થા દ્વારા પાલુબેનને શો ફાયદો થયો?
✓
Answer
'સેવા' સંસ્થાની બહેનોએ પાલુબેનને સામે ચાલીને
સાથ આપ્યો. સંઘમાં બળ છે તે સમજાવ્યું. પંધાનું લાઇસન્સ
અપાવ્યું. બજારમાં એમની જગ્યા નક્કી કરી આપી અને કાયદાની
સમજણ આપી. પરિણામે પાલુબેન પોતાના પ્રશ્નો જાતે ઉકેલતાં થયાં. આ રીતે 'સેવા' સંસ્થા દ્વારા પાલુબેનના ડગલે ને પગલે
થતાં અપમાન બંધ થયાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.