Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIચોટડૂક2 Marks
Question
બકાએ ખેડૂતોને બંદૂક વાપરવાની કેમ ના પાડી?
✓
Answer
બકો સાચાબોલો અને પરોપકારી સ્વભાવનો હતો. તે હંમેશાં બીજાનું ભલું કરનારો હતો. તે માણસખાઉ વાઘને પણ ઈજા પહોંચે તેમ ઇચ્છતો ન હતો. તેથી બકાએ ખેડૂતોને બંદૂક વાપરીને વાઘને ઈજા પહોંચાડવાની ના પાડી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.