દ્રાવકની મોલાલિટી \({\text{ m }} = \,\frac{{0.223}}{{136}}\,\, \times \,\,\frac{{1000}}{{4.4}}\,\, = \,\,0.373\)
\(C \) ફિનાઈલ એસિટિક એસિડનો અણુભાર \(= 1363\)
\(K_f\) \(= 5.12\) , \(\Delta T_f\) \(=\,i\) \(K_f\) \(m\)
\(\therefore \,\,i\,\, = \,\,\frac{{\Delta {T_f}}}{{{K_f}m}}\,\, = \,\,\frac{{0.83}}{{5.12 \times 0.373}}\,\, = \,\,0.45\)
\( i\) \(\approx \) \(0.5 \) આથી ફિનાઈલ એસિટિક એસિડ એ બેન્ઝિનમાં દ્વિઅણુ બનાવશે.
$(1)$ શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)
$(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)
$(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$
જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.
[આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]