શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક $2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}$ છે. જો $25\, seconds$ પછી પ્રક્રિયાની સાંદ્રતા $0.5\, M$ હોય તો શરૂઆતની સાંદ્રતા ......... $M$ માં શું હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રથમક્રમ પ્રક્રિયા $A \rightarrow B$ માટે, અર્ધ આયુષ્ય $30\,min$ છે. $75\%$ પ્રક્રિયા પૂર્ણ માટે લાગતો સમય $.............\,min$ છે.(નજીકનો પૂર્ણાંક)
$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે $A$ ના સંદર્ભમાં ક્રમ $1$ છે અને $B$ ના સંદર્ભમાં ક્રમ $1/2 $ છે. જ્યારે $A$ અને $B$ બંનેની સાંદ્રતા ચાર ગણી વધે છે. તો દર એ ....... ગુણાંક વધે છે.
પદાર્થ $A $ અને $B$ વચ્ચેનો પ્રક્રિયા દર સમીકરણ દર $= k[A]^n[B]^m$ આપેલ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તો પહેલાનાં દર કરતાં હાલનો દર ગુણોત્તર ... થાય.