$A\,\xrightarrow{{{K_1}}}\,B,$ સક્રિયકરણ ઊર્જા ; $Ea_1$
$A\,\xrightarrow{{{K_2}}}\,C,$ સક્રિયકરણ ઊર્જા $Ea_2$
ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય $50\,min$ છે.$A$ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી $\frac{1}{4}$ ઘટાડવા માટે લાગતો સમય $............\,min$ છે.(નજીકનો પૂર્ણાક)