$(A)$ એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર $0.5\,mm$ ખસે છે.
$(B)$ વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે.
$(C)$ મુખ્ય સ્કેલ પરનું અવલોકન $2.5\,mm$ છે.
$(D)$ વર્તુળાકાર સ્કેલ પરનો $45$ મો કાપો પીચ-રેખા પર આવે છે.
$(E)$ સાધનને $0.03\,mm$ જેટલી ઋણ ત્રુટી છે.
તો તારનો વ્યાસ $............\;mm$ થશે.
$CSR =45 \times \frac{0.5}{50}\,mm$
$=0.45\,mm$
Diameter reading $= MSR + CSR -$ zero error
$=2.5+0.45-(-0.03)$
$=2.98\,mm$
લીસ્ટ $-I$ | લીસ્ટ $-II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $kg\,m ^{-1}\,s ^{-2}$ |
$(B)$ ઉર્જા-ઘનતા | $(II)$ $kg\,m\,s^{-1}$ |
$(C)$ દબાણ પ્રચલન | $(III)$ $kg\,m ^{-2}\,s ^{-2}$ |
$(D)$ આઘાત | $(IV)$ $kg\,m ^2\,s ^{-2}$ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.