સલ્ફરની ઇલેક્ટ્રોન એફીનીટી........
  • A$O$ અને $Se$ કરતાં વધુ હોય છે.
  • B$O$ કરતાં વધારે પરંતુ Se કરતાં ઓછી છે.
  • C$O$ કરતાં ઓછી પરંતુ Se કરતાં વધુ છે.
  • D$O$ અને $Se$ ના બરાબર છે.
Medium
Download our app for free and get startedPlay store
a
સમૂહમાં નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન એફીનીટીના મૂલ્યો ઘટતા જાય છે પરંતુ ઓક્સિજનના નાના કદને કારણે સલ્ફરની ઇલેક્ટ્રોન એફીનીટી ઓક્સિજન કરતાં વધુ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇપોક્લોરાઇટ આયન સાથે એમોનિયા પર પ્રક્રિયા થઈને શેની રચના કરી શકે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં સૌથી વધુ પ્રોટોન આકર્ષણ હોય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા હેલોજનનું સૌથી વધુ સહેલાઇથી રિડક્શન થઇ શકે?
    View Solution
  • 4
    ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.
    View Solution
  • 5
    એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરતા બનતા નાઇટ્રોજનના ઓક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શુ થશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા કયુ સંયોજન છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ બેઝિક અને રિડક્શનકર્તા છે ?
    View Solution
  • 8
    ઉમદા વાયુઓમાં ક્રમિક ઈલેક્ટ્રોનીક કોશ ઉમેરાવાને કારણે તેમના ........ માં ઘટાડો થાય છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા બંધમાં સૌથી વધુ ઊર્જા છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યા બંધની બંધઊર્જા મહત્તમ હોય છે ?
    View Solution