સળિયા $X-$ અક્ષને સમાંતર અમુક વેગથી ગતિ કરે છે,તો $A$ છેડો ....
  • A
    ધન
  • B
    ઋણ
  • C
    તટસ્થ
  • D
    પ્રથમ ધન અને પછી ઋણ વિદ્યુતભારીત થાય.
Easy
Download our app for free and get startedPlay store
a
According to right hand palm rule, the Lorentz force on free electrons in the conductor will be directed towards end \(B\). Hence, the end \(A\) gets positively charged.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\mathrm{R}$ ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ $\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})$ નું વહન કરે છે. $2 \mathrm{R}$ ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. $0 \leq t \leq 1$,સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ $\left(\mathrm{I}_{\mathrm{R}}\right)$ અને પ્રેરિત $\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)$ કઈ રીતે બદલાય?
    View Solution
  • 2
    $1\,H$ પ્રેરણ અને $100\,\Omega$ નો અવરોધ ધરાવતા ગૂંચળા (ગાળા) ને $6\,V$ ની બેટરી સાથે જોડવામાં આવેલ છે.

    $(a)$ સ્થિત-સ્થિતિના મૂલ્યના પ્રવાહ કરતાં અડધો પ્રવાહ થાય તે માટે લાગતો સમય અને

    $(b)$ પરિપથમાં કળ ચાલુ કર્યા બાદ $15 \;ms$ સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો. $\left(\ln 2=0.693, e ^{-3 / 2}=0.25\right.$ આપેલ છે.)

    View Solution
  • 3
    આપેલ પરિપથમાં બલ્બ અચાનક પ્રકાશિત થશે જો .... 
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
    View Solution
  • 5
    $300\, mH$ ઇન્ડકટન્સ અને $2\Omega $ અવરોધ ધરાવતા એક ગૂચાળાને $2\;V$ ના સ્ત્રોત સાથે જોડેલ છે. પ્રવાહ તેની અર્ધસ્થાયી અવસ્થામાં કેટલા સમયમાં($s$ માં) પહોચશે?
    View Solution
  • 6
    વિધાન $- 1$ : $L$ લંબાઈ, $N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતાં ઓછું હોય.

    વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.

    View Solution
  • 7
    ટ્રાન્સફોર્મરનાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે , લોડ અવરોધ $10\, \Omega$ છે,ગૌણ ગૂંચળામાં વૉલ્ટેજ $50\, V$ હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો. ($A$ માં)
    View Solution
  • 8
    ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ જ્યારે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $5000$ છે. પ્રાથમિક ગૂંચળાને $20 \,V$, $50 \,Hz$ ના $ac$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. ગૌણ ગૂંચળાનું આઉટપુટ કેટલું હોય?
    View Solution
  • 9
    $r $ ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે $\frac{{d\vec B}}{{dt}}$ ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ નું $(R>r) $ લૂપ $-1,r $ ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા $ R$ ત્રિજયાનું લૂપ $- 2$  ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ $emf$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    $n$ આંટા ઘરાવતું એક ગૂંચળું ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે.ગૂંચળાનો અવરોઘ $R Ω$ અને ગેલ્વેનોમીટરનો અવરોઘ $4\,RΩ$ છે.આ તંત્ર t સમયમાં $W_1$ $wb$ ચુંબકીય ફ્‍લકસ ઘરાવતાં ક્ષેત્રમાંથી $W_2$ વેબર ચુંબકીય ફ્‍લકસ ઘરાવતાં ક્ષેત્રમા ગતિ કરે તો પરિપથમાં કેટલો પ્રવાહ પ્રેરિત થાય?
    View Solution