સમાન ચુંબકીયક્ષેત્રમાં સમાન ત્રિજયામાં ભ્રમણ કરતાં $\alpha$-કણ અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
  • A$1$
  • B$\frac{1}{4}$
  • C$\frac{1}{2}$
  • D$2$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) When a charged particle (charge \(q\), mass \(m\)) enters perpendicularly in a magnetic field \((B)\) than, radius of the path described by it \(r = \frac{{mv}}{{qB}} \)

\(\Rightarrow mv = qBr\). Also de-Broglie wavelength \(\lambda = \frac{h}{{mv}}\)

==> \(\lambda = \frac{h}{{qBr}}\)

\( \Rightarrow \frac{{{\lambda _\alpha }}}{{{\lambda _p}}} = \frac{{{q_p}{r_p}}}{{{q_\alpha }{r_\alpha }}} = \frac{1}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુ $A$ અને $B$ ના વર્ક ફંકશનનો ગુણોત્તર $1 : 2$ છે. જો $A$ અને $B$ ની સપાટીઓ પર અનુક્રમે $F $ અને $2F$ આવૃત્તિવાળુ કિરણ આપાત થાય તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ-ઊર્જાઓનો ગુણોત્તર .....હશે. $(+ A$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે અને $2F\, B$ ની થ્રેસોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે)
    View Solution
  • 2
    એક સ્થાયી હીલીયમના પરમાણુની તરંગલંબાઈ $0.1\ Å$ છે. ફોટોનની ઉત્સર્જનને લીધે પરમાણુની અથડામણ પામતી ઊર્જા કેટલા ................. $eV$ હશે?
    View Solution
  • 3
    વિધાન $1$ : જ્યારે પારજાંબલી પ્રકાશ ફોટો સેલ પર આપાત થાય ત્યારે તેનો સ્ટોપિંગ સ્થિતિમાન $V_0$ છે. ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા $K_{max}$ છે. જ્યારે પારજાંબલી પ્રકાશને બદલે $X$ - કિરણો આપાત કરીએ તો $V_0$ અને $K_{max}$ બંન્ને વધે છે.વિધાન $2$ : ફોટો ઈલેક્ટ્રોન્સ $0$ થી મહત્તમ મૂલ્ય સુધી ની ઝડપથી રેન્જ સાથે ઉત્સર્જિત થાય છે. કારણ કે આપાત પ્રકાશમાં આવૃત્તિની રેન્જ હાજર હોય છે.
    View Solution
  • 4
    ફોટોસેલનાં કેથોડને એવી રીતે બદલવામાં આવે છે કે વર્ક ફંક્શન $w_1$ થી $w_2$ બદલાય છે. $\left(w_2\,>\,w_1\right)$ આ ફેરફાર પહેલા અને પછી સંતૃપ્ત વિદ્યુતપ્રવાહો $I_1$ અને $I_2$ છે અને બીજી બધી શરતો સમાન છે તો( $hv\,>\,w_2$ ધારો)
    View Solution
  • 5
    $6600 \,\mathring A$ તરંગલંબાઈનાં એકવર્ણીય પ્રકાશનાં $24\, W$ ઉદગમ વડે પ્રતિસેકન્ડ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ફોટોઇલેક્ટ્રિક અસરની કાર્ય ક્ષમતા $3 \,\%$ ધારો ( $h=6.6 \times 10^{-}{ }^{34}\, Js$ લો.)
    View Solution
  • 6
    નીયે બે વિધાનો આપેલા છેઃ એકને કથન $A$ અને બીજાન કારણ $R$ થી દશાર્વેલ છે:

    કથન $A$: પ્રકાશની આવૃત્તિના વધારા સાથે ફોટોનની સંખ્યા વધે છે.

    કારણ $R$: આપાત વિકિરણની આવૃત્તિમાં વધારા સાથે ઉત્સર્જિત ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા વધે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 7
    સમાન તત્વના ન્યૂક્લિયસ અને અણું બંને તેમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે. જો તે તેની ધરા અવસ્થામાં પાછા આવે ત્યારે $\lambda _N$ અને $\lambda _A$ તરંગલંબાઈ ધરાવતા પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો $\frac{{{\lambda _N}}}{{{\lambda _A}}}$ નો ગુણોત્તર કેટલા ક્રમનો મળે?
    View Solution
  • 8
    ચોક્ક્સ ધાતુની સપાટી માટે ફોટોઈલેક્ટ્રિક થ્રેશોલ્ડ $330\, \mathring A$ છે. જો $1100 \, \mathring A$ તરંગલંબાઈનાં વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હેશે ?
    View Solution
  • 9
    ${f_a},\;{f_b}$ અને ${f_c}$ આવૃત્તિ, ${I_a},\;{I_b}$ અને ${I_c}$ તીવ્રતા માટે ફોટોપ્રવાહ વિરુધ્ધ એનોડ વોલ્ટેજનો આલેખ કેવો થાય?
    View Solution
  • 10
    $V_0$ થ્રેસોલ્ડ આવૃત્તિવાળા ધાતુની સપાટી પર $4V_o$ આવૃત્તિ વાળા પ્રકાશ પડે છે. તો ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહતમ ગતિ ઊર્જા .....
    View Solution