$x$ અક્ષને સમાંતર $ M$ દળનો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. ઊગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલું થશે ?
A
સમય સાથે વધે
B
સમય સાથે ઘટે
C
બદલાતી નથી
D
એકપણ નહિ
Easy
Download our app for free and get started
c Consider a particle \(P\) moving parallel to \(X\)-axis. Its angular momentum with respect to origin. \(L =\overrightarrow{ r } \times( mv )= mr _1 \cdot v\)
All variables \(m, v\) and \(r_1\) do not change. \(\therefore L =\) constant
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
એક બળ $\vec{F}=(2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}) \,N$ બિંદુ $\vec{r}_1=(2 \hat{i}+4 \hat{j}+7 \hat{k}) \,m$. ઉપર લાગુ કરવામાં આવે છે. તો બિંદુ $\vec{r}_2=(\hat{i}+2 \hat{j}+3 \hat{k}) \,m$ ને અનુલક્ષીને બળ વડે ઉદભવતું ટોર્ક ............ $Nm$ હશે ?
એક મીટર લાકડીને તેના કેન્દ્રને અનુલક્ષીને જડિત કરે છે. તેને $5\, m / s$ ઝડપ સાથે ગતિ કરતું એક $20 \,kg$ દળનું મીણ તેને અથડાય છે, અને લાકડીના એક છેડે ચોંટે છે જેથી કરીને લાકડી સમક્ષિતિજ વર્તુળમાં ભમણ કરવાનું શરુ કરે છે. જો જડિતને અનુલક્ષીને લાકડી અને મીણની જડત્વની ચાક્માત્રા $0.02 \,kg m^2$ હોય તો લાકડીનો પ્રારંભિક કોણીય વેગ ........... $rad / s$ થાય?
એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR ^2$ છે. જ્યાં $R$ એ ત્રિજ્યા અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. $x$ નું મૂલ્ય .......... હશે.
$0.4\ m $ ત્રિજ્યાનું પૈડુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષને આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. તેના પરીઘની આસપાસ દોરી વીંટાળેલ છે તથા $4\ kg$ નું વજન લટકાવેલ છે. ટોર્કને લીધે તેમાં $8\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પૈડાની જડત્વની ચાકમાત્રા $=$ ……$kg - m^2$ $( g = 10\ ms^{-2} )$
એક વજનદાર નક્કર ગોળાને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી ઉપર ગબડ્યા વગર પ્રારંભિક વેગ $u$ સાથે ફેકવાામાં આવે છે. જ્યારે તે શુદ્ધ રોલિંગ (ગબડતી) ગતિ શરૂ કરે ત્યારે તેની ઝડપ શું થશે?
$10\ kg$ દળ અને $ 0.4\ m$ વ્યાસ ધરાવતી રિંગ તેની અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો તે $ 2100$ પરીભ્રમણ દર મિનિટે કરે તો તેમનો કોણીય વેગમાન ....... $kg - m^2/s$ હોય?
ત્રણ બિન્ન $M$ દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની $2 \;m$ લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
નીચે આકૃતિમાં ત્રણ સમાન લંબાઈ અને સમાન દળ $M$ ધરાવતા સળિયા દર્શાવેલા છે. સળિયા $B$ ને આધાર રાખીને તંત્રને ભ્રમણ કરવવામાં આવે છે. તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા શું થશે?