\(V = E \times d = 3 \times 10^4 \times 0.05 = 1.5\, kV\)
હવે ચાર્જિંગ બેટરીને દૂર કર્યા બાદ, કેપેસિટર એ અલગ કરેલું હોવાથી \(q\) = અચળ, જા \(C'\) અને \(V'\)
હવે પ્લેટને દાખલ કર્યા બાદ કેપેસિટન્સ અને સ્થિતિમાન હોય તો
\(q = CV = C'V'\,\,\,\,\,\,\,i.e.,\,\,V' = \frac{C}{{C\,'}}V\)
અને જેમ \({\text{C}} = \frac{{{\varepsilon _{\text{0}}}A}}{d}\,\,\) અને \({\text{C'}} = \frac{{{\varepsilon _{\text{0}}}A}}{{(d - t) + (t/K)}}\,\,\, \Rightarrow \,\,\,V' = \frac{{(d - t) + (t/K)}}{d} \times V\)
તેથી ધાતુની પ્લેટની બાબતમાં \({\text{K}} = \infty \,\,\,\,\)
\({V_M} = \left[ {\frac{{d - t}}{d}} \right] \times V = \left[ {\frac{{0.05 - 0.01}}{{0.05}}} \right] \times 1.5 = 1.2\,kV\)
અને જો ધાતુની પ્લેટને બદલે \(K = 2\) ડાઈ-ઈલેકટ્રીક સાથે દાખલ કરેલ હોય તો
\({V_D} = \left[ {\frac{{(0.05 - 0.01) + (0001/2)}}{{0.05}}} \right] \times 1.5 = 1.35\,kV\)