Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુનો નમૂનો સમતાપી પ્રસરણમાંથી પસાર થાય છે, જો $d Q, d U$ અને $d W$ એ અનુક્રમે આપેલી ઉષ્માનો જથ્થો, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવે છે, તો.......
$P (V-b)=RT$ સ્થિતિ સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને $(P_1-V_1)$ અવસ્થામાંથી $(P_2-V_2)$ અવસ્થામાં એવી રીતે વિસ્તારિત કરવામાં આવે છે કે જેથી $P-V$ આલેખ સીધી રેખા મળે છે. તો કાર્ય શેના વડે આપવામાં આવે છે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે.પ્રક્રિયા $BC$ એ સમોષ્મી છે. $A,B$ અને $C$ આગળ તાપમાન અનુક્રમે $400 $ $K$,$800$ $K$ અને $600$ $K$ છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.