Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં $\Delta Q$ એ આપેલ ઉષ્મા, $\Delta W$ એ કાર્ય અને $\Delta U$ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા
પરિસ્થિતિ
$(I)$ સમોષ્મી
$(A)\; \Delta W =0$
$(II)$ સમતાપી
$(B)\; \Delta Q=0$
$(III)$ સમકદ
$(C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0$
અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$