Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A$ અને $B$ બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં $\Delta Q_A$ અને $\Delta Q_B$ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને $\Delta U_A$ અને $\Delta U_B$ આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?