Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા $\frac{1}{4}$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $58^{\circ} {C}$ જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની ($^{\circ} {C}$ માં) ગણતરી કરો.
એક મોલ આદર્શવાયુ પ્રારંભિક અવસ્થા $A$ માંથી અંતિમ અવસ્થા $B $ માં બે જુદી જુદી રીતે જાય છે.પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ $V$ થી $3V $ કરવામાં આવે,ત્યારબાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને $3V$ થી $V$ કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો સાચો $P-V $ આલેખ કયો છે?
$PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
એક થરમૉડાઇનેમિક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ દળવાળા વાયુનું દબાણ એ રીતે બદલવામાં આવે છે કે જેથી વાયુના અણુઓ $20 J$ જેટલી ઉષ્મા ગુમાવે અને વાયુ પર $10 J$ જેટલું કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઊર્જા $40 J$ હોય, તો અંતિમ આંતરિક ઊર્જા ...... $J$