$CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$
$298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.
$3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}$
[આપેલ : $\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}$
$\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]$