Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \,m$ લંબાઈ ધરાવતા તારના એક છેડે $10 \,kg$ નો દળ લટકાવવામા આવે. છે ત્યારે તે $10 \,mm$ કેટલું ખેચાય છે.આ દરમિયાન સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા = .............. $J$ (take $g=10 \,m / s ^2$ લો)
$L$ લંબાઇ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન $M$ લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને $L_{1}$ થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છે
દ્રવ્યની સામાન્ય ઘનતા $\rho$ અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) $K$ છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ $P$ લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે?
$L$ લંબાઈના અને $r$ ત્રિજ્યા ધરાવતા એક તારને એક છેડાથી લટકાવવામાં આવે છે. જો તેના બીજા છેડાને $F$ જેટલા બળથી ખેંચવામાં આવે તો તેની લંબાઇ જેટલી વધે છે. જો તારની ત્રિજ્યા અને લગાવેલ બળ બંને તેનાં મૂળ મૂલ્યોની સરખામણીમાં અડધા કરવામાં આવે તો, લંબાઈ થતો વધારો__________.