Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સામાન્ય દબાણે $(1.013 \times 10^5\ Nm^{-2} ) $ અને $100 ^o C$ પર પાણીના એક નમુનાને $100\ ^o C$ પર $0.1\ g$ વરાળમાં ફેરવવા માટે $54\ cal$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ $167.1\ cc$ છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.
રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
$40\%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $300 K$ છે. તેની ઠારણ-વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને, કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં $50\%$ વધારવા માટે પ્રાપ્તિસ્થાન તાપમાન ..... $K$ વધારવું પડે ?
$127^{\circ}\,C$ અને $27^{\circ}\,C$ તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા $2\,kJ$ કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ $kJ$ છે.
એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........
$A$ અને $ B$ વાયુ સમાન દબાણ અને તાપમાને છે.તેનું સંકોચન કરી કદ $V$ થી $V/2$ કરવામાં આવે છે.$A$ નું સમતાપીય અને $B$ નું સમોષ્મી સંકોચન થાય છે.તો$A$ નું અંતિમ દબાણ
$n-$ $mole$ આદર્શ વાયુ જેની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $C_v$ છે તે સમદાબી વિસ્તરણ અનુભવે છે આ પ્રક્રિયા દરમિયાન થતાં કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?