વિધાન : ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમજવા માટે કાર્નોટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે

કારણ : આપેલ તાપમાન માટે મહત્તમ શક્ય કાર્યક્ષમતા કાર્નોટ પ્રક્રિયા દ્વારા શોધવામાં આવે છે

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2006, Easy
Download our app for free and get startedPlay store
a
Carnot cycle represents process of an ideal heat engine which has maximum efficiency of conversion of heat energy into mechanical energy. So, A is right. The efficiency of a Carnot cycle depends only on the temperature of heat reservoirs is source and sink. So, reason is right and reason explains assertion.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાથી કયું વિધાન થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ખોટું થાય?
    View Solution
  • 2
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના પર આધાર રાખે છે ?
    View Solution
  • 3
    $50\%$ કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન $600\,K$. તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા $70 \%$ સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન $................\,K$ હોવું જોઈખે.
    View Solution
  • 4
    બે સમાન દળ ધરાવતો વાયુ તાપીય સંતુલનમાં છે. જો તેના દબાણ ${P_a},\,{P_b}$ અને કદ ${V_a}$ અને ${V_b}$ છે તો તેમની વચ્ચેનો સાચો સંબંધ કયો થાય?
    View Solution
  • 5
    એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન $27^{\circ} C$ હોય તેની કાર્યક્ષમતા $25 \%$ છે. મૂળ કાર્યક્ષમતાને $100 \%$ જેટલી વધારવા માટે ઉષ્મા ઉદગમનું તાપમાન કેટલા ડીગ્રી જેટલું બદલવું પડશે$?$
    View Solution
  • 6
    કાર્નોટ એન્જિન $727^°C$ અને $227^°C$ વચ્ચે કાર્ય કરે છે.કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta=$
    View Solution
  • 7
    એક મોલ $O _2$ વાયુનું કદ એ $0 ^{\circ} C$ એ રહેલા $22.4 \;ltr$ જેટલુ છે. તેને સમતાપી રીતે $1\; atm$ દબાણમાં દબાવવામાં આવે છે જેથી તેનું કદ $11.2 \;ltr$ થાય. આ પ્રક્રિયામાં થતું કાર્ય ......$J$ હશે?
    View Solution
  • 8
    વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
    View Solution
  • 9
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
    View Solution
  • 10
    અચળ દબાણે અને $27 °C $ તાપમાને રહેલા $0.1$  મોલ વાયનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$
    View Solution