સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.
વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.
વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી $0.001 \mathrm{~mm}$ જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.
$0.50$ મીલીમીટર પહોળાઈ ધરાવતી સ્લિટ પર $6500 \,Å$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ આપાત થાય છે. વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની બન્ને તરફ આવેલા બે - પ્રથમ ન્યૂનત્તમ વચ્ચેનું અંતર.......મીલીમીટર શોધો. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1.8$ મીટર.
ફેનલના દ્વિપ્રિઝમના પ્રયોગમાં લેન્સની બે સ્થિતિઓને અનુરૂપ બે સ્લિટો વચ્યેનો અંતરના બે મૂલ્યો $16 \;cm$ અને $9\; cm$ મળે છે. તો આ બે સ્લિટો વચ્ચે વાસ્તવિક અંતર ($cm$ માં) કેટલું હશે?
યંગના પ્ર્યોગમાં $2500{\text{ }}\mathop {\text{A}}\limits^o $ અને $3500{\text{ }}\mathop {\text{A}}\limits^o$ તરંગલંબાઈ ધરાવતા ઉદગમ વાપરવામાં આવે છે. તો બંને તરંગલંબાઈની કયા શલાકાઓ સંપાત થાય.