સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં કણને આકૃતિમાં દર્શાવેલો છે. તેનો કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ છે. કોઈ સમયે તેની ઝડપ મહત્તમ ઝડપથી અડધી થાય છે. તેનું સ્થાનાંતર કેટલું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળનો એક કણ સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય છે અને તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરવલયાકાર પથને અનુસરે છે.ધારો કે ઉગમબિંદુથી કણનું સ્થાનાંતર નાનું છે, નીચેનામાંથી કયો આલેખ સમયના વિધેય તરીકે કણની સાચી સ્થિતિ દર્શાવે છે?
$X$ અક્ષ પર થતી સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર $4\,cm$ અને આવર્તકાળ $1.2\, sec$ છે,તો $x =2\, cm$ થી $x = + 4\, cm $ જવા અને પાછા આવવા માટે કેટલો સમય .... $\sec$ લાગે?
નીચેની આકૃતિ વર્તુળાકાર ગતિ બતાવે છે. તેની ત્રિજ્યા, પરિભ્રમણ સમય ગાળો, પ્રારંભિક સ્થિતિ અને પરિભ્રમણ કોણ તેમાં દર્શાવેલ છે. ગતિ કરતા કણનો પ્રક્ષેપણથી ત્રિજ્યા સદિશની સરળ આવર્ત ગતિ $..............$
એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર $x= A \sin \omega t$ છે. ધારો કે $T$ તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા $(U)$ - સમય $(t)$ ના વક્રનો ઢાળ, જ્યારે $t=\frac{T}{\beta}$ થાય ત્યારે, મહતમ થાય છે. $\beta$નું મૂલ્ય $..............$ છે.
$F = sin\,t\,N$ બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ $2\,rad\,s^{-1}$ છે. જો $t = 0$ સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?
$m$ દળ ધરાવતા બ્લોક $A$ અને $B$ને $L$ લંબાઈ ધરાવતી અને $K$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.બન્ને બ્લોક શરૂઆતમાં સ્થિર અને સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં છે, $m$ દળનો બ્લોક $C$ એ $v$ વેગથી ગતિ કરીને $A$ સાથે અથડાઇ છે તો,
જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર $\frac{x}{8}$ છે, જ્યાં $x=$__________.
$1 \,m $ લંબાઈવાળું એક સાદુ લોલક $10 \,rad/s$ કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર $1 \,rad/s$ જેટલી નાની કોણીય આવૃત્તિ અને $10^{-2}\, m$ જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાય