Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન જેવા પરમાણુનો પરમાણુક્રમાંક $Z$ છે,તે $2n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં છે,તે મહત્તમ $204\, eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તે $n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે,ત્યારે $40.8 \,eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તો $n=$ ______
$U\left( r \right) = \frac{1}{2}k{r^2}$ ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં $m$ દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) $ n$ સાથે ______ થી ચલે છે.
આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે $A, B, C, D$ અને $E$ વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ $A, B$ અને $C$ અનુક્રમે ,......... રજૂ કરે છે