સંકીર્ણ બનવાનું વલણ .......... સાથે વધે છે.
  • A
    ધનાયનનુ કદ વધવા
  • B
    ધનાયનનુ કદ ઘટવા
  • C
    ઋણાયનનુ કદ વધવા
  • D
    None of these
Easy
Download our app for free and get startedPlay store
b
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગાંઠો ( ટયુમર) ની વૃદ્ધિને અંકુરામાં રાખવા નીચેનામાંથી ઉપયોગમાં લેવાતા સંયોજનો ને ઓળખો.

    $A$ $EDTA$

    $B$ $Pt$ના સવર્ગ સંયોજનો

    $C$ $D-$ પેનિસિલામાઈન

    $D$ સીસપ્લેટીન

    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    $Na_2[Fe(CN)_5NO]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક ....... થાય.
    View Solution
  • 3
     કઇ રચનાને કારણે $AgCl$ અવક્ષેપ એમોનિયામાં ઓગળી જાય છે?
    View Solution
  • 4
    સંકીર્ણ $[Pt(Py)(NH_3)BrCl]$ ના કેટલા ભૌમિતિક સમઘટક હશે ?
    View Solution
  • 5
    સૂચિ $-I$ સાથે સૂચિ $-II$ સાથે જોડો અને સૂચિઓની નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો

    સૂચિ $-$ $I$ (સંયોજન)

    સૂચિ $-$ $II$ (કેન્દ્રિય અણુનુ)

    $(A)\, [Ni(NH_3)_6]^{2+}$ $(1)\, sp^3$
    $(B)\, [PtCl_4]^{2-}$ $(2)\, sp^3d^2$
    $(C)\, [Ni(CO)_4]$ $(3)\, dsp^2$
    $(D)\, [Co(ox)_3]^{3-}$ $(4)\, d^2sp^3$

    $A\,-\,B\,-\,C\,-\,D$

    View Solution
  • 6
    ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરાઈડો કોબાલ્ટેટ $(III)$  ક્લોરાઈડનું સંકીર્ણ સંયોજન = ....
    View Solution
  • 7
    પરમાણુની કયા પ્રકારની કક્ષકોનું સંકરણ થવાથી સમતલીય ચોરસ બંધારણ ધરાવતું સંકીર્ણ બનશે ?
    View Solution
  • 8
    ઘટતા ક્ષેત્ર સામર્થ્ય ના ક્રમમાં લિગેન્ડ ની સાચી શ્રેણી શોધો :
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ ધાતુ બહુકેન્દ્રીય કાર્બાનિલ રચી શકતી નથી ?
    View Solution
  • 10
    સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રા $2.83\, BM$ છે તો તે સંકીર્ણ આયન ક્યો છે?
    View Solution