સંકીર્ણમાં ધાતુ પરમાણુનો સવર્ગઆંક કઈ રીતે શોધી શકાય છે ?
  • A
    ધાતુ આયન ફરતે વીંટાળાયેલા લીગેન્ડોની સંખ્યા વડે
  • Bધાતુ આયન ફરતે વીંટળાયેલા $\pi$ બંધની સંખ્યા વડે
  • Cધાતુ આયન ફરતે વીટળાયેલા $\sigma$ $-$ બંધની સંખ્યા વડે
  • D
    ધાતુ આયન ફરતે વીટળાયેલા માત્ર ઋણ આયન લીગેન્ડની સંખ્યા વડે
Easy
Download our app for free and get startedPlay store
c
c
ધાતુનો સવર્ગ આંક \(=\) ધાતુ સાથે \( \sigma \) \(-\) બંધ વડે જોડાયેલા લિગેન્ડોની સંખ્યા
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્રાવણ $2.675$ ગ્રામ $CoCl_3$ ધરાવે છે. $(M = 267.3 \,amu)$ $6$ મોલ $NH_3$ ધન આયન વિનિમયક તરીકે પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલા ક્લોરાઈડ આયન વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરી $4.78$ ગ્રામ $AgCl\ (M = 143.5\ amu)$ આપે છે તો સંકીર્ણ સંયોજનનું સૂત્ર કયું થશે?
    View Solution
  • 2
    નીચેના પૈકી કોણ પ્રતિબિંબિઓની જોડ આપશે ?.
    View Solution
  • 3
    વનસ્પતિ તથા પ્રાણીઓમાં વધુ પડતા $Cu$ ના ઝેરનો ભાગ દૂર કરવા કઈ કિલેટજન્ય લિગેન્ડનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 4
    $[Ni(CO)_4],[Ni(CN)_4]^{2-}, [NiCl_4]^{2-}$ સંકીર્ણમાં પરમાણુની સંકરણ સ્થિતિ અનુક્રમે......
    View Solution
  • 5
    નીચેનામાંથી પ્રકાશીય સમઘટકતા કોણ બતાવે છે?
    View Solution
  • 6
    $Cr(CO)_6$ ની ચુંબકીય ચાકમાત્રા ..... છે.
    View Solution
  • 7
    $[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... હોય.
    View Solution
  • 8
    સંકીર્ણ સંયોજન $Co{(N{H_3})_5}C{l_3}$ ના એક મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. તે સંયોજનના $1$ મોલની $AgN{O_3}$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl\,(s)$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર ક્યું થશે ? 
    View Solution
  • 9
    $Cr^{2+}, Mn^{2+}, Fe^2$ અને $CO^{2+}$ આયનોની - ઈલેકટ્રોન રચના અનુક્રમે $d^4, d^5 , d^6$ અને $d^7$ છે. નીચેનામાંથી કયું સંકીર્ણ ન્યૂનત્તમ અનુચુંબકીય ગુણ ધરાવે છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે?

    $($At. No. $Mo = 42, Pt = 78)$

    View Solution