સંકીર્ણો $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ માટે નીચેના માંથી કયું વિધાન સાચું છે?
Medium
Download our app for free and get startedPlay store
c
$Ni(CO)_4$ માં $sp^3$ સંકરણ હોવાથી તેની રચના ચતુષ્ફલકીય હોય છે. અને $[Ni(CN)_4]^{2-}$ રચના સમતલીય સમચોરસ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ $[CoCl_2(en)_2]$ દ્વારા  દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......     
    View Solution
  • 2
    $[(CoCl)_6]^{4-}$ સંકીર્ણ માટે $CFSE$ $18000\,cm^{-1}$ છે.$[CoCl_4]^{2-}$ માટે $\Delta$........... $cm^{-1}$
    View Solution
  • 3
    એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં $Mo$ ની ઓકિસડેશન અવસ્થા $+........$ છે.
    View Solution
  • 4
    સોડીયમ નાઈટ્રોપ્રુસાઈડનું સૂત્ર કયું છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા સંયોજનોમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે ?
    View Solution
  • 6
    જલીય દ્રાવણમાં $[Pt(NH_3)_4Cl_2]Cl_2$ દ્વારા આપેલ આયનની સંખ્યા કઈ છે?
    View Solution
  • 7
    $1$ મોલ $Co (NH_3)_5Cl_3$ સંકીર્ણને પાણીમાં ઓગાળતાં ત્રણ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણના $1$ મોલની $2$ મોલ $AgNO_3$ સાથે પ્રક્રિયા થતાં બે મોલ $AgCl_{(s)}$ મળે છે, તો તે સંકીર્ણનું બંધારણ કયુ હશે?
    View Solution
  • 8
    $cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Co^{2+}$ ના ઈલેક્ટ્રોનીય બંધારણ અનુકમે  $d^4, d^5, d^6$ અને $d^7$ છે. નીચેના પૈકી કયુ સૌથી ઓછી અનુચુંબકીય લાક્ષણિકતા ધરાવશે? (પ.ક્ર.$Cr = 24,\,Mn = 25,\,Fe = 26,\,Co = 27$).    
    View Solution
  • 9
    ${H_2}{S_2}{O_7}$માં સલ્ફર અને ${K_4}Fe{(CN)_6}$માં આયર્નની અનુક્રમે ઓક્સિડેશન અવસ્થા શું હશે?
    View Solution
  • 10
     કઇ રચનાને કારણે $AgCl$ અવક્ષેપ એમોનિયામાં ઓગળી જાય છે?
    View Solution