Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પદાર્થાે $A$ અને $B$ ને ઉષ્મીય ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $ 0.81$ છે. બંને પદાર્થની બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થે સમાન દરથી કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. .$\lambda_B$ તરંગલંબાઈએ $B$ દ્વારા મળતા મહત્તમ સ્પેક્ટ્રમ વિકિરણ $1.0 \mu m$ છે. જો $A$ નું તાપમાન $5802 K$ હોય તો,$B$ નું તાપમાન .... $K$
$600\,K$ તાપમાને રહેલ ગોળાને $200\,K$ તાપમાનવાળા વાતાવરણમાં મુકેલ છે.તેનો ઠંડા પડવાનો દર $H$ છે.જો તેનું તાપમાન ઘટીને $400\,K$ થાય તો તેટલા જ વાતાવરણમાં તેનો ઠંડા પડવાનો દર કેટલો થાય?
એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?
જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ એ ઉષ્મીય વાહકતા, $L _{1}$ અને $L _{2}$ લંબાઈ અને $A _{1}$ અને $A _{2}$ એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી $\frac{K_{2}}{K_{1}}=9$, $\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2$ હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, $T$ નું મૂલ્ય ...........$^{\circ} C$ થશે.