સંતુલન પર, સાંદ્રતા

$N_{2}=3.0 \times 10^{-3} M$

$O_{2}=4.2 \times 10^{-3} M$

અને $N O=2.8 \times 10^{-3} M$

આપેલ પ્રક્રિયા માટે બંધ કરેલા વાસણમાં $800 \,K$ અને $1$ $atm$ દબાણે $K_{p}$ ......... $atm$ હશે ?

$N_{2}(g)+O_{2}(g) \rightleftharpoons 2 N O(g)$

AIIMS 2018, Diffcult
Download our app for free and get startedPlay store
b
Given, $N_{2}=3.0 \times 10^{-3} M$

$O_{2}=4.2 \times 10^{-3} M$

and $N O=2.8 \times 10^{-3} M$

For the given reaction,

$N_{2}(g)+O_{2}(g) \rightleftharpoons 2 N O(g)$

equilibrium constant $K_{C}$ can be written as

$K_{C}=\frac{[N O]^{2}}{\left[N_{2}\right]\left[O_{2}\right]}$

$\therefore K_{C}=\frac{\left(2.8 \times 10^{-3} M\right)^{2}}{\left(3.0 \times 10^{-3} M\right)\left(4.2 \times 10^{-3} M\right)}=0.622$

$\because K_{p}=K_{C} \cdot(R T)^{\Delta n}$

$\Delta n=$ Number of moles of gaseous products number of moles of gaseous reactants

$\Delta n=2-2=0$

$\therefore K_{p}=K_{C^{.}}(R T)^{o}$

$K_{p}=K_{C}$ or, $K_{p}=0.622$ $atm$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298 \,K$, એ કઈ પ્રક્રિયા માટે $\frac{{{K_p}}}{{{K_c}}}$નું મૂલ્ય અનુક્રમે મહત્તમ અને ન્યુનત્તમ હશે ?

    $(a) N_2O_4 $ $\rightleftharpoons$ $ 2NO_2$

    $(b) 2SO_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2SO_3$

    $(c) X + Y $ $\rightleftharpoons$ $ 4Z$

    $(d) A + 3B $ $\rightleftharpoons$ $ 7C$

    View Solution
  • 2
    નીચેના પૈકી કઇ વાયુરૂપ પ્રક્રિયાની તરફેણ નીચા દબાણ દ્વારા થાય છે ?
    View Solution
  • 3
    નીચેના પૈકી કઇ પ્રક્રિયા માટે ${K_{p\,}} = \,{K_c}$  થશે ?
    View Solution
  • 4
    $x \rightleftharpoons y$ પ્રક્રિયાનું સંતુલન ત્યારે જ થાય કે જ્યારે......
    View Solution
  • 5
    $400\, K$ તાપમાને $20\, litre$ નુ પાત્ર $0.4$ વાતા. દબાણે $CO_{2(g)}$ અને પૂરતા પ્રમાણમાં $SrO$ ધરાવે છે. (ઘન $SrO$ નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે.  જ્યારે $CO_{2(g)}$ નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ?

    (અહીં : $SrCO_{3(s)} \rightleftharpoons  SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm$)

    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયાઓ માટેના સંતુલન અચળાંક અનુક્રમે ${K_1}$ અને ${K_2}$ છે. તો  .........

    $NO_{(g)} + \frac{1}{2}{O_2} \rightleftharpoons N{O_2}_{(g)}$

    $2N{O_2}_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + {O_2}_{(g)}$

    View Solution
  • 7
    $300\,°C \,N_2 +\ O_2 $ $\rightleftharpoons$ $ 2NO$ માટે $K_c$ નું મૂલ્ય $9 \times 10^{-4}$ છે અને $N_2$ અને $O_2$ ના તુલ્ય અણુનું પ્રમાણ ઉપયોગ થાય છે તો સંતુલને $NO$ ની સાંદ્રતા ?
    View Solution
  • 8
    પ્રકિયા $N{H_4}H{S_{(s)}}\, \rightleftharpoons \,N{H_{3(g)}}\, + \,{H_2}{S_{(g)}}$ માટે જો $105\,^oC$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12\,atm$ હોય, તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.
    View Solution
  • 9
    નીચેની ત્રણ પ્રક્રિયાઓ  $(I), (II)$ and $(III)$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_1 , K_2$ and $K_3$ છે.

    $(I)\,\,\,\,{N_2} + 2{O_2} \rightleftharpoons 2N{O_2}$

    $(II)\,\,\,\,2N{O_2} \rightleftharpoons {N_2} + 2{O_2}$

    $(III)\,\,\,\,N{O_2} \rightleftharpoons \frac{1}{2}{N_2} + 2{O_2}$

    તો નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?

    View Solution
  • 10
    સંતુલન $A \rightleftharpoons$ $B$ માટે, વેગમાં ફેરફાર ફોરવર્ડ $(a)$ પ્રક્રિયા અને રિવર્સ $(b)$ પ્રક્રિયા સમય સાથે કોના દ્વારા આપવામાં આવે છે

     

    View Solution