સંવેદનશીલ મીટરબ્રિજમાં વપરાતો તાર કેવો હોવો જોઈએ?
  • A
    વધુ અવરોધકતા અને નીચો તાપમાનગુણાંક ધરાવતો 
  • B
    ઓછી અવરોધકતા અને ઊંચો તાપમાનગુણાંક ધરાવતો 
  • C
    ઓછી અવરોધકતા અને નીચો તાપમાનગુણાંક ધરાવતો 
  • D
    વધુ અવરોધકતા અને ઊંચો તાપમાનગુણાંક ધરાવતો 
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
a
Bridge wire in a sensitive meter bridge wire should be of high resistivity and low temperature coefficient 
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $5\; {A}$ નો પ્રવાહ $0.04\; {m}^{2}$ આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (${V} / {m}$ માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા $\rho=44 \times 10^{-8}\, \Omega m$)
    View Solution
  • 2
    $1\,m$ લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર $PQ$ ને $E _{1}$ કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ $E _{2}=1.2 V$ ને અવરોધ $r$ અને કળ $S$ સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ $S$ ખુલ્લી હોય ત્યારે $Q$ થી તટસ્થ બિંદુ $49\,cm$ પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............$V/cm$
    View Solution
  • 3
    દર્શાવેલ સર્કીટમાં $R_1$ માં થતો ઉષ્મીય પાવર વ્યય $P$ છે. તો $R_2$ માં થતો ઉષ્મીય પાવર વ્યય કેટલો છે.
    View Solution
  • 4
    બધા અવરોધનું મૂલ્ય $16 \,\Omega $ છે,તો બહારની ચોરસની એક બાજુ વચ્ચે સમતુલ્ય અવરોધ ......... $\Omega$
    View Solution
  • 5
    પ્રાથમિક કોષનું $e.m.f$ $2\,V$ છે જ્યારે તેને શોર્ટ કરવામાં આવે છે ત્યારે તે $4\ A$ નો વિધુતપ્રવાહ આપે છે. તો પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.
    View Solution
  • 6
    .............. $^oC$ તાપમાને કોપર વાયરનો અવરોધ તેના $0\,^oC$ તાપમાને અવરોધ કરતા $3$ ગણો થશે ? (અવરોધકતાનો તાપમાન ગુણાંક $= 4 = 10^{-3}\, C$)
    View Solution
  • 7
    $E\ e.m.f$ તથા $r$ આંતરીક અવરોધ ધરાવતા $n$ સમાન વિધુતકોષોને શ્રેણીમાં જોડેલ છે. આ જોડાણ સાથે અવરોધ $R$ શ્રેણીમાં જોડેલ છે. તો $R$ માંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે ?
    View Solution
  • 8
    કારની એક સંગ્રાહક બૅટરીનું $emf$ $12\, V$ છે. જો બૅટરીનો આંતરિક અવરોધ $0.4\; \Omega$ હોય તો બૅટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહખેંચી શકાય?
    View Solution
  • 9
    એક વાહકતારનો અવરોધ $50^{\circ} C$ તાપમાને $5$ ઓહમ અને $100^{\circ} C$ તાપમાને $6$ ઓહમ છે. તો $0^{\circ} C$ તાપમાને અવરોધ (ઓહમમાં) કેટલો હશે?
    View Solution
  • 10
    બે સમાન બેટરી જેનો $e.m.f.$ $2\, volt$ અને આંતરિક અવરોધ $1.0\, ohm$ છે તેનો ઉપયોગ $R = 0.5\,ohm$ જેટલા બાહ્ય અવરોધમાંથી પ્રવાહ પસાર કરી ઉષ્મા ઉત્પન્ન કરવા થાય છે. આ બેટરી દ્વારા $R$ અવરોધમાંથી મહત્તમ કેટલો જૂલ પાવર ($watt$ માં) ઉત્પન્ન થશે?
    View Solution