Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં પડદા અને સ્ત્રોત વચ્ચેનું અંતર $1 \,m$ છે અને સ્ત્રોત અને બાયપ્રિઝમ વચ્ચેનું અંતર $10\, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ$ 6000 \,Å$ છે. મળતી શલાકાઓની પહોળાઈ $0.03$ સેમી અને બાયપ્રિઝમનો વક્રીભવન કોણ $11$ છે. તો બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં બંને સ્લિટ સુસંબદ્વ ઉદગમ તરીકે વર્તે છે. બંને સ્લિટમાંથી નીકળતા તરંગનો કંંપવિસ્તાર $A$ અને તરંગલંબાઈ $\lambda$ છે. બીજા એક પ્રયોગમાં બંને સ્લિટ અસુસંબદ્વ ઉદગમ તરીકે વર્તે છે. (કંંપવિસ્તાર અને તરંગલંબાઈ સમાન છે.) પડદાના મધ્ય બિંદુ આગળ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
બે સ્લિટો વચ્ચેનું અંતર $1\, mm$ અને પડદો $1 \,m$ દૂર રાખવામાં આવેલ છે, જ્યારે $500\, nm$ તરંગલંબાઈનો લ્યુ-ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?
$5000 \,Å$ ની તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્દગમ એક સ્લીટ વિવર્તન રચે છે. વિવર્તન ભાતમાં પ્રથમ નયૂનત્તમ એ કેન્દ્રીય મહત્તમથી $5 \,mm$ ના અંતરે જોવા મળે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $2$ મિટર છે. તો સ્લીટની પહોળાઈ શોધો.