યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં બંને સ્લિટ સુસંબદ્વ ઉદગમ તરીકે વર્તે છે. બંને સ્લિટમાંથી નીકળતા તરંગનો કંંપવિસ્તાર $A$ અને તરંગલંબાઈ $\lambda$ છે. બીજા એક પ્રયોગમાં બંને સ્લિટ અસુસંબદ્વ ઉદગમ તરીકે વર્તે છે. (કંંપવિસ્તાર અને તરંગલંબાઈ સમાન છે.) પડદાના મધ્ય બિંદુ આગળ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
  • A$1 : 2$
  • B$2 : 1$
  • C$4 : 1$
  • D$1 : 1$
IIT 1986,AIEEE 2011, Diffcult
Download our app for free and get startedPlay store
b
(b)Resultant intensity \(I = {I_1} + {I_2} + 2\sqrt {{I_1}{I_2}} \cos \phi \)
At central position with coherent source (and \({I_1} = {I_2} = {I_0}\)
\({I_{con}} = 4{I_0}\)... \((i)\)
In case of incoherent at a given point, \(\phi\) varies randomly with time so (cos \(\phi\))\(av \) \( = 0\)
 \({I_{In\,coh}} = {I_1} + {I_2} = 2{I_0}\)... \((ii)\)
Hence \(\frac{{{I_{coh}}}}{{{I_{Incoh}}}} = \frac{2}{1}\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અવકાશ વિસ્તરે છે. તે રેડ શિફ્ટ પરથી કઈ ઘટના દ્રારા સમજાવી શકાય.
    View Solution
  • 2
    વિર્વતનમાં સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1m$ અને પ્રકાશની તરંગલંબાઇ $ 5000 Å$ છે,પ્રથમ ન્યુનતમ મધ્યસ્થ અધિકતમથી $5mm$ અંતરે હોય,તો સ્લિટની પહોળાઇ કેટલા .....$mm$ થાય?
    View Solution
  • 3
    ટેલિસ્કોપના વસ્તુ કાચના લેન્સનો અપર્ચર મોટો રાખવામા આવે છે કે જેથી  
    View Solution
  • 4
    જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘$\mu $ ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે $‘i’$ પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?
    View Solution
  • 5
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2\; mm $ અને સ્લિટ, પડદા વચ્ચેનું અંતર $200\; cm$ અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda = 5000 \;\mathring A$ છે. મધ્યસ્થ અધિકતમ $x=0 $ પર છે. ત્રીજુ મહત્તમ (મધ્યસ્થ અધિકતમને શૂન્ય મહત્તમ લો) $x=.....cm$ અંતરે હોય?
    View Solution
  • 6
    પોલરાઈઝર એ.......
    View Solution
  • 7
    બે સ્લિટના પ્રયોગમાં $400\,nm$ તરંગલંબાઈના પ્રકાશ માટે પડદા પર શલાકાની પહોળાઈ $2\,mm$ છે. $600\,nm$ તરંગ લંબાઈના પ્રકાશ માટે શલાકાની પહોળાઈ $..........\,mm$ થશે.
    View Solution
  • 8
    યંગનો પ્રયોગ પ્રથમ હવામાં અને પછી પાણીમાં કરતાં શલાકાની પહોળાઇ...
    View Solution
  • 9
    યંગના બે સ્લિટના પ્રયોગમા $1.5$ વક્રિભવનાંક અને $5 \times 10^{-4} \,cm$ જાડાઈની એક કાચની પ્લેટ કોઈ એક કિરણોના માર્ગમા મુક્વામા આવે છે. આથી
    View Solution
  • 10
    આ  પ્રશ્ન વિધાન$-I$ અને વિધાન$-II$ ચાર પરીણામો વિધાનો પછી ધરાવે છે. તેમાંથી બન્નેને દર્શાવતું વાક્ય પસંદ કરો.

    કાચની સમતલીય પ્લેટ પર સમતલીય બહિર્ગોળ લેન્સ મૂકીને વચ્ચે હવાની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. આ ફિલ્મ પર એેકરંગી પ્રકાશ આપાત કરતાં ઉપરની (બહિર્ગોળ) સપાટી તથા નીચેની (સમતલીય કાચ)ની સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે વ્યતીકરણ ભાત ઉદ્ભવે છે.

    વિધાન$-1$ : જ્યારે પ્રકાશ એ હવાની ફિલ્મ અને કાચની પ્લેટમાં સપાટી પરથી પરાવર્તિત થાય છે, ત્યારે પરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ છે.

    વિધાન $-2$ : વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution