Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ $60^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં $6.1$ ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે?
$0.001\; mm$ પહોળાઇની એક પાતળી સ્લિટ પર $5000\;\mathring A$ તરંગલંબાઈનું એકરંગી પ્રકાશનુ સમાંતર કિરણ પૂંજ લંબરૂપે આપાત થાય છે. બહિર્ગોળ લેન્સ વડે કેન્દ્રલંબાઈ એ મુકેલા પડદા પર પ્રકાશ કેન્દ્રિત થાય છે. કેટલા વિવર્તન કોણ માટે પ્રથમ લધુતમ રચાશે?
$1.45 $ વક્રીભવનાંક ધરાવતી પ્લાસ્ટિકની પાતળી (થીન) ફીલ્મને વ્યતિકરણ પામતા તરંગના માર્ગમાં આવે તો, મધ્ય શલાકા પાંચ શલાકાઓ જેટલા અંતરે ખસે છે. જો પ્રકાશની તરંગલંબાઈ $5890\, Å$ હોય તો ફીલ્મની જાડાઈ શોધો.